કુંભકર્ણ ની નિંદ્રા
————————-
ભારત મા વિરોધ કરવા માટે
કોઈ સાચા કારણ ની જરૂર નથી તમારી પાસે બસ ટોળું હોવું જોઈએ તો કોઈ કાયદો ઇન્ડિયા મા તમારી પર લાગુ ના પડે જો ટોળું હોય તો તમે હાઇવે જામ કરી ને 65 દિવસ બેસી શકો સરકાર કઈ ના કરે શકે
કેમકે
ભારત માં આઝાદી ના કાયદા મનફાવે એમ વાપરી શકો છો
માનવ આધેકાર વાળા ખાલી વિરોધ કરનાર ના અધિકાર નું જ ધ્યાન રાખે છે એનાથી હેરાન થતા પબ્લિક ના કોઈ અધિકાર ના હોય ભારત ની ન્યાયપાલિકા માં 5 વર્ષ થઈ જાય ચુકાદો આવતા અને સરકાર જો કોઈ કડક કાયદો લાગુ કરે તો મીડિયા ને મસાલો મળી જાય ધંધો કરવાનો
બધા પોતાના ધંધા કરી લે અને મુદ્દો સાચો છે કે ખોટો એ બાજુમાં રહી જાય
અઘોર માનસિકતા વાળો દેશ બની ગયો છે આજનું ભારત
સરકાર સમજુ મળી છે ને પ્રજા 70 વર્ષ થી સ્વાર્થી મફત નું ખાઈ ખાઈ ને સ્વાર્થી બની ગઈ છે
માટે સરકાર જો આ ગઈ તો ભારત નો વિનાશ 5000 વર્ષ માં થઈ જશે અને હિન્દૂ સંસ્કૃતિ ઇતિહાસ ના પના પર લખેલી રહી જશે આજે આ વાત રાજકારણ ના સમર્થન ની લાગે છે એ લોકો ને રાંડયા પછી ડહાપણ આવશે પણ એ કોઈ કામનું હશે નહીં
આજે જે લોકો કટ્ટર હિન્દૂ છે એની પાસે કયાંય પણ સ્થાઈ થવાની શક્તિ છે અને જેની પાસે ખાવા ખીચડી નથી એ ભાઈ ભાઈ ના જનડા લાઇ ને ગીતો ગાય છે અને જે મન થી મરી ગયા હોય એને કોઈ બચાવી ના શકે
રહી વાત કાયદા ની તો વિરોધ કરવા વાળા ને બધી ખબર જ છે સાચું શુ ને ખોટું શું
પણ આજે આ વિરોધ નથી પણ પોતાની આવનારી પેઢી ના ઉજ્જવળ ભવિષ્ય માટે નો આ લોકો નો તન મન ધન થી આયોજન બદ્ધ પ્રયાસ છે અને આજે જે થઈ રહ્યું છે તે 50 વર્ષ પછી તેમના સંતાનો માટે થઈ રહ્યું છે અને તેમાં અઢળક શક્તિ સંગઠન અનુશાસન સાથે આ થઈ રહ્યું છે બધા પોતપોતાનું કામ કરી રહયા છે
સફળતા તોજ મળે કે એક નું આયોજન હોય અને હજારો એ પૂરું કરે
આપડે ખાટલે મોટી ખોડ છે આયોજકો હજારો છે પૂરું કરવા વાળું કોઈ નથી
માટે ભારત મુસ્લિમ રાષ્ટ્ર જરૂર બનશે કેમકે એમાં આખી કોમ મહેનત કરે છે અને હિન્દૂ નો નાશ થશે કેમકે એમા પણ આખી કોમ કામ કરે છે વિનાશ નું
વંદેમાતરામ
જાગવાના સમયે સુવે અને
જાગે ત્યારે એક જ કામ ભાગે એઆજનો બુદ્ધિશાળી હિન્દૂ
અસ્તુ,
એક થાકેલો એકલો અટૂલો કટ્ટર હિન્દૂ
You must log in to post a comment.